વરસાદી ગઝલ

કહેતાતાને વાતે વાતે
ચલો પલળવા મારી સાથે

તમને મારી સાથે જોઇ
શહેર સળગશે ભર વરસાદે

ખાલી ાઆ વરસાદ નથી હો
ેશ્વર હાથ મૂકે છે માથે

બીજાને મે કહેણ મોકલ્યાં
તમને કહેવા ાઆવ્યો જાતે

પવન સૂકવશે કેશ તમારા
નહી તો ાએ પણ મારા માથે

Advertisements

છોકરી ના વરસાદે

છોકરીના હૈયામાં ચોમાસુ બેઠુને છોક્ર્રાના હૈયે લીલોતરી
કૂંપળ ફૂંટ્યાની વાત જાણીને છોકરો છાપે છે મનમાં કંકોતરી

છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાઓથી શ્રીગણેશાય લખી નાખ્યુ
મેઘધનુશ નામના મુહૂરતમાં છોકરાએ ફેરાઓ ફ્ર્રવાનુ રાખ્યુ

છોક્ર્રાના હાથોમાં છોક્રરીએ જાણે કે વરસાદી રેખાઓ કોતરી..

છોક્ર્રાએ મનમાં સગાઇ ક્રરી છોકરીએ ભેટમાં દીધુ કૈ ઝાપટુ
ખિસ્સામાં માય નહી છાતીમાં મૂકે તો છોકરાને દર્દ થાય સામટુ
ગંગાને શોધતાં છોકરાના હાથ જાણે લાગી ગૈ ાઆખી ગંગોત્રી

પ્રેમ

પ્રેમમા ક્યાં જાણકારી જોઇયે
બસ હ્દય વચ્ચે કટારી જોઇયે

શ્રી હરિને છોકરીમા સામ્ય્તા
બેઉ જણ માટે પૂજારી જોઇયે
 

આપણા ઘરમા જ હો ચાલે નહી
ાઅએમના ઘરમા યે બારી જોઇયે

નાગ ને નાગણ હવે ઘરડા થયા
દિકરા જેવો મદારી જોઇયે

એ અગાસીમા સુતેલા હોય તો
ચાંદ પર મારે પથારી જોઇયે

તારો કાગળ

આજે તારો કાગ્ળ મલ્યો.
ગોળ ખાઇને સૂરજ ઊગે એવો દિવસ ગળ્યો

એકે એક શ્બદની આંખો ાજ્વાળાથી છલકે
તારા અક્ષર તારા જેવુ મીઠુ મીઠુ મલકે
મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જૈ ભળયો

તરસ ભરેલા પરબિડિયની વચ્ચે મારી જાત
લે મને પીજા હે કાગળ પછી માંડ્જે વાત
મારો સૂરજ પચિમ બદ્લે તારી બાજુ ઢળયો

Hello world!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!