છોકરી ના વરસાદે

છોકરીના હૈયામાં ચોમાસુ બેઠુને છોક્ર્રાના હૈયે લીલોતરી
કૂંપળ ફૂંટ્યાની વાત જાણીને છોકરો છાપે છે મનમાં કંકોતરી

છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાઓથી શ્રીગણેશાય લખી નાખ્યુ
મેઘધનુશ નામના મુહૂરતમાં છોકરાએ ફેરાઓ ફ્ર્રવાનુ રાખ્યુ

છોક્ર્રાના હાથોમાં છોક્રરીએ જાણે કે વરસાદી રેખાઓ કોતરી..

છોક્ર્રાએ મનમાં સગાઇ ક્રરી છોકરીએ ભેટમાં દીધુ કૈ ઝાપટુ
ખિસ્સામાં માય નહી છાતીમાં મૂકે તો છોકરાને દર્દ થાય સામટુ
ગંગાને શોધતાં છોકરાના હાથ જાણે લાગી ગૈ ાઆખી ગંગોત્રી

Advertisements

3 Responses

  1. Mukesh Namaskar,
    Now I realise this is Mukesh Joshi’s song which I hered by Ashit Desai.
    Dilip

  2. સરસ સ્નેહવર્ષા. તમારા ગીતો મઝેદાર હોય છે. અંગત બ્લૉગ બદલ અભિનંદન મુકેશભાઈ.
    [I assume that this blog owner is poet Mukesh Joshi ].

  3. વાહ! ‘રમેશ પારેખ બ્રાન્ડ’ રચનાઓ.. મજા આવી ગઈ સાહેબ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: