વરસાદી ગઝલ

કહેતાતાને વાતે વાતે
ચલો પલળવા મારી સાથે

તમને મારી સાથે જોઇ
શહેર સળગશે ભર વરસાદે

ખાલી ાઆ વરસાદ નથી હો
ેશ્વર હાથ મૂકે છે માથે

બીજાને મે કહેણ મોકલ્યાં
તમને કહેવા ાઆવ્યો જાતે

પવન સૂકવશે કેશ તમારા
નહી તો ાએ પણ મારા માથે

Advertisements

3 Responses

 1. ખાલી ાઆ વરસાદ નથી હો
  ઈશ્વર હાથ મૂકે છે માથે Very nice gazal of short meter.
  are you Mukesh Joshi Poet who posting this poem ?

 2. saras gazal !
  પવન સૂકવશે કેશ તમારા
  નહી તો એ પણ મારા માથે

  bahut khub ! kabile dad

 3. વરસાદ બોલાવે તને, તું આવશે?
  મુજ હાથને શું, હાથ તારો ઝાલશે?

  રેઈનકોટી જિંદગી તું જીવતો,
  જો બે ઘડી હું ભીંજવું તો ચાલશે?

  તું આમ તો આવે નહીં મારા કને!
  લે પ્રેમ નું ઈજન, હવે તો ફાવશે?

  રે! કેટલા ચોમાસા કોરા કટ ગયા!
  આ સાલ તો એ લાજ તારી રાખશે !

  શાને દુકાળો આવતાં, એ સોચ તું!
  સીમેન્ટી ફાગો, જો અહીયાં ફાલશે!

  કોંક્રીટના જંગલ મહીં અટવાઉં છું,
  ચેતન! હવે તો રાહ કોઈ કાઢજે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: