કેટલા વર્ષે હુ આવ્યો છુ ગામ

લાવો રે કાચની લખોટીઓ લાવો, લાવો દૂરબીન આભ જોવા
કેટલા વર્ષે હુ આવ્યો છુ ગામ મારુ બળબળતુ શ્હ્રેર અહી ખોવા

જાતા મે ભમ્મરડે વીટી તી દોરી એ દોરી ની છાપ હજી હાથમા
કેટલા કચુકાઓ શેકીને ખાવાના વાવ્યા તા કાતરાઓ જાતમા
ફળિયાની ધૂળમા ઝબોળુ હુ જાત મારા શૈશવના હાથ પગ ધોવા..                                                                               કેટલા વર્ષે હુ આવ્યો છુ ગામ મારુ બળબળતુ શ્હ્રેર અહી ખોવા

ગિલ્લી દંડામા અંચાઇ કરી દોસ્તને દુ:ખે છે હજી મને ઘાવ
મરણોત્ત્રર સન્માનો આપી શકાય છે શી રીતે આપુ એક દાવ
ાઆંખો પર છાંટુ બે ખોબા ભૂતકાળ મળે સાચકલા આંસુઓ રોવા..                                                                              કેટલા વર્ષે હુ આવ્યો છુ ગામ મારુ બળબળતુ શ્હ્રેર અહી ખોવા

Advertisements

One Response

 1. Dear Sir

  aa geet mane kubaj kubaj game che

  mare tamne etlu kehvu che ke aa geet girnaar par biren bhai e raju karyu hatu aa sambli hu bas sambalto rahi gayo

  i like it very much sir
  May God Will Give u Strength to write this kind of song
  bye

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: