દોસ્તો

આવા પણ દોસ્તો હોય?
ફાટેલા જીવતરને સાંધવાને બદલે જે ભોકી દે ઓચિંતી સોય..

માનભેર માથા પર બેસાડ્યા હોય તો ય કહેતાં કે બેસાડ્યા છાપરે
ાઆપણુ આયખુ ફ્રનિચર હોય નહી ! એ રીતે આયખને વાપરે
ગમતીલા આભનુ સરનામુ પુછીઅએ તો દેખાડે પથરીલી ભોય..
આવા પણ દોસ્તો હોય?

કડકડતી નોટોની તાજી સુગંધ હોય જેને મન જીવનની મ્હેક
ાઆપણી લાગણીનો અર્થ હોય જેને મન કેશ કરી લેવાનો ચેક
પીડાના પરપોટે આપણને પુરીને કરતાં હો જેઓ એન્જોય..
આવા પણ દોસ્તો હોય?

Advertisements

3 Responses

  1. Dear Mukesh, we were very happy surfing ur blog. Carry on. All the best.

  2. Abhinandan !!
    Bahot achchi suruaat …shubhechachao.

  3. મુકેશભાઇ, તમારો બ્લોગ જોઇને ખરેખર ખૂબ આનંદ થયો. દોસ્તો વિશેનું આ ગીત ખરેખર ખૂબ સરસ અને સચોટ છે. ગમ્યું, હૃદયને સ્પર્શ્યું પણ ઘણું….નવા બ્લોગની આ સુંદર શરૂઆત બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: