સાડા ચારે હરિ

અઢી અક્ષરે પ્રેમ લખુ ને બે અક્ષરમાં હરિ
સાડા ચારે હરિ આપણે મળવુ છે ને ફરી ?

હરિ તમે તો શેઠ તમોને સમયબાધ શુ નડશે
મારે તો ઓફિસ મહીથી રજા ય લેવી પડશે
એક રજા ગાળુ તમ સાથે પાછો જનમ ધરી…
સાડા ચારે હરિ ાઆપણે મળવુ છે ને ફરી ?

તમે કહો તે જગ્યા ઉપર આપણ બંને મળિયે
ત્યાંથી સાથે સાથે જાશુ મારા ઘરના ફળિયે
તમે નહી આવો તો મારો દિવો જાય ઠરી..
સાડા ચારે હરિ આપણે મળવુ છે ને ફરી ?

Advertisements

One Response

  1. પ્રિય મુકેશભાઈ,

    ગુજરાતી નેટ-જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે…

    એક વણમાંગી સલાહ આપું? આપની રચનાઓની નીચે આપનું નામ લખવાનું જરૂર રાખજો… અહીં કેરીના કરંડિયામાં કેટલીક કેરી બગડેલી પણ છે !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: