નવવધૂની રસોઈ પરિક્ષા

બાસમતી ચોખાની મીઠી સુગંધ સમુ ફરતુ રસોડામાં કોઈ
કૂકરની સીટીમા વ્હાલની સિસોટીને સાંભળીને શરમાતુ કોઈ

ચાંદનીને રેડીને લોટ કોઈ બાંધેને થાળીમાં ાઅજવાળુ થાય
ાઓરસીયે રોટલીની જગ્યાએ પૂનમનો ાઆખોય ચંદ્રમા વણાય
દાજી ના જાય ચુલે ાએકે સબંધ ાએમ પળપળને સાચવતુ કોઈ

ાઆખુ ાઆકાશ જાણે જમવા પધારવાનુ હૈયામાં એવો તહેવાર
ૂઉનાળે બાફીને ાઅથવા ચોમાસામાં સ્મિત મૂકી થાતો વઘાર
જીવતરની મોસમને ભાણામાં પીરસીને ાઅંદરથી ગભરાતુ કોઈ

Advertisements

11 Responses

 1. અરે વાહ…. અદ્ભૂત કલ્પન.

  નવવધૂની આવી રસોઈ પરિક્ષા તો મુકેશ જોષી જ વિચારી શકે.

 2. આવી ભાવનાથી નવવધુ રસોઈ બનાવે તો કોઈને પણ કવિતા ગમે અને હાં પરિક્ષામા તો પાસ જ થઈ જાય સાક્ષાત કાવ્ય જ રસોડામાં ઉતરી આવે તો નવાઈ નહિ…

 3. સુંદર ગીતરચના… માણવી ગમી..

 4. વાહ! મઝા પડી.

 5. બાસમતી ચોખાની મીઠી સુગંધ સમુ ફરતુ રસોડામાં કોઈ
  કૂકરની સીટીમા વ્હાલની સિસોટીને સાંભળીને શરમાતુ કોઈ

  આવી કલ્પના મુકેશ જોષી જ કરીશકે ……

  વાહ….. ક્યા બાત હૈ…… અફલાતૂન…

 6. ાઓરસીયે રોટલીની જગ્યાએ પૂનમનો ાઆખોય ચંદ્રમા વણાય
  દાજી ના જાય ચુલે ાએકે સબંધ ાએમ પળપળને સાચવતુ કોઈ

  રસોડું એ કોઈ મકાનનો ભાગ માત્ર નથી; રસોડામં પ્રકૃતિસભર જીવન ધબકતું હોય છે. સર્જક–દૃષ્ટિ આ ગંભીર વાતને કેવી સરળતાથી ને રસળતી શૈલીમાં મૂકી આપે છે !!

  હાથવગી ચીજોનું – કાચા માલનું – સ્વાદીષ્ટતા ને પૌષ્ટિકતામાં રૂપાંતર કરનારી નારીને ફક્ત રસોયણ કહેવાની કોણ હિંમત કરશે, હવે – આ રચના વાંચ્યા બાદ – ?!

 7. ખૂબ સુંદર ગીત! મજા પડી ગઈ!

 8. નારી રસોયણ નથી જ. નારી મકાન પછી તે મહેલ જેવું ભવ્ય અને શણગારેલું હોય તો પણ નારી વગર તે ક્યારે ય ઘર બનતું નથી. મકાનને ઘર બનાવે તે નારી !
  જુગલકિશોરભાઈની વાત તદન સત્ય છે ! રસોડું એ કોઈ મકાનનો ભાગ માત્ર નથી; રસોડામં પ્રકૃતિસભર જીવન ધબકતું હોય છે. સર્જક–દૃષ્ટિ આ ગંભીર વાતને કેવી સરળતાથી ને રસળતી શૈલીમાં મૂકી આપે છે !!
  ધન્યવાદ !
  સ-સ્નેહ
  અરવિંદ્

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: