એક ઉમળકો

પ્રિય મિત્રો, વાચકો અને ભાવકો

આપ સહુના આટલા બધા ઉમળકા ને પ્રતિસાદથી મને
વેબ સાઈટનો વરસાદ એટલે શુ
એની ખબર પડી. ખુબ ખુબ આભાર.
જેણે પણ પ્રેતિભાવ મોક્લ્યા એ સહુનો તો ખરો જ
પણ જેણે માત્ર વાંચીની
આનંદ અનુભવ્યો એ સહુનો પણ.

કવિતાનો આનંદ એ સહુનો ગણવો ને રસક્ષતી માટે
મારી મર્યાદા સમજવી.

મુકેશ જોશી

Advertisements

7 Responses

 1. ha mukeshbhai..maja ave chhe ne?
  shawebsite na aakash no varsad pan maja no chhe nahi?
  Esha

 2. ha mukeshbhai..maja ave chhe ne?
  website na aakash no varsad pan maja no chhe nahi?
  Esha

 3. thanks…. for sharing ur thoughts… !

 4. મુકેશભાઈ બસ વરસતા રહો. આ પ્રતિભાવવર્ષણથી આપને બેચાર વધુ કાવ્યુ (ખાસ તો ગીત) લખવાનું બળ મળે તો ગુજરાતી સાહિત્યને જ ફાયદો થવાનો છે.

 5. આ તો કદાચ મોસમનાં પહેલા વરસાદ જેવું જ છે હોં મુકેશભાઈ… અને અહીંનાં વરસાદની ખાસ વાત એ કે અહીં ચોમાસું હોતું જ નથી, બારમાસું જ હોય છે! 🙂 કાવ્યોની સાથે સાથે તમારો ઉમળકોય વહેંચવા બદલ આભાર.

 6. It is really good to see your blog. Now your appreciators can contact you directly. you can have compliments, feedback, suggestions & wishes of your fans easily through your blog. Hope to read your fresh songs on the blog. I agree with Pancham Shukla, your fans like your songs (Geet) the most. & you are the best at it. Of course, we like your Gazals but we wait for your song. It is your specialty.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: