બૂટાલા હાઉસ – 4

લઘરવઘર મુફલિસ
મંદિરની બહાર
સહુના બૂટને જોતો ધારદાર

ચોર ચોરની બૂમો
અપશબ્દોનો વરસાદ
મારો મારોનો નાદ

બહુ સિફ્તથી છટકી…આગળ જૈ અટકી
કશેક વળી ગયો
પૂજારીએ ભકતોને પુછ્યુ
દાઢી હતી?…આંખોમાં ચમક હતી?
ટોળૂ ગુસ્સામા.. હા બોલ્યુ

પૂજારીએ નિ:સાસો નાખ્યો :
કાલે જ ઇશ્વર સપનામાં કહેતા હતા
તારા દ્વારે આવીશ અને હડધૂત થૈ ને જૈશ

ટોળુ ઇશ્વર જેવા ઇશ્વરને ભગાડી મુક્યાની
કિકિયારીઓ કરતુ ગર્વથી નીકળી ગયુ

Advertisements

10 Responses

 1. અદ્.ભૂત…. !! પૂજારીએ પૂછયું એટલું જ બસ… બાકીતો ?!!

 2. બસ એક જ શબ્દ મળે છે: વાહ… આખી બુટાલા હાઉસ સીરીઝ સરસ હતી મજા આવી…

 3. it proves that God is everywhere

 4. આખો સંગ્રહ જ બહાર પાડવાના છો કે શું ?

 5. બૂટ-પુરાણ ગમ્યું.
  જરૂર કોઈક મંદિરમાં તમારા બૂટ ચોરાયા હશે…
  … અને ધોળે દાડે ભગવાન યાદ આવી ગયા હશે!
  કોઈને ના સૂઝે તે કવિને સૂઝે.
  લગે રહો (કવિતાની વાત થાય છે! બૂટની નહીં!!).

 6. બુટાલા-હાઉસ કાવ્યગુચ્છ એક નવીજ ભાતનું છે. માર્મિક અને ધારદાર.

 7. વાહ…મજા આવી બૂટ-પુરાણ ગમ્યું.

 8. Dear Mukeshbhai,

  I have been following your poetries for some time now. Though living away from the mother country, creators like yourself of my generations keep the eternal Gujarati (hence Indian) soul alive in young and restless generation these days.

  Beautiful creations and perfect presentation of the view.

  Congratulations for the great poetry and look forward to have many more in coming times.#

  Dharmadev

 9. All Humans are going away from realization where our thinking is now going
  Nilesh

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: