થોડુક અંગત

થોડુક અંગત

કવિતા એ જીવનનો શ્વ્વાસ ને વિશ્વાસ છે. એ સમજ આવતાં ચોવીસ વરસ વિત્યાં પણ પછી કાયમના સંગાથ્નો સંબંધ બંધાયો. કવિતાઓ લખતાં લખતા અનેક સરસ અનુભવો થયાં
૧૯૯૭માં પહેલી વખત ડો. સુરેશ દલાલ સાથે મેળાપ થયો. મારી કવિતાઓ સાંભળી. રાજી થયાં. કવિતામાં દિવાળી અંકમાં ૫૦ કવિતાઓ પ્રગટ કરી અને મુંબઈ તથા બાકીના જગતમાંથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો. પછી તો ઇમેજ પબ્લીકેશન તરફથી પ્રથમા પુસ્તક પ્રગટ થયુ. જેને સાહિત્ય અકાદમી નુ પારિતોષિક મળ્યુ. જયંત પાઠક પારિતોષિક મળ્યુ. અએ સમય દરમ્યાન આઇ.આએન. ટી તરફથી શયદા આએવોડ મળ્યો. આ જ પુસ્તક અએસ. અએન. ડી. ટી ના અભ્યાસ્ક્રમમાં સ્થાન પામ્યુ. ત્યાર પછી સહિયારો કાવ્ય્સંગ્રહ ત્રણ પ્રગટ થયો. જેમા હિતેન આનં્દપરા અને અંકિત ત્રિવેદીની રકનાઓ હતી.
હાલ્મા જ બે પં્કિત્ના ઘરમાં કાવ્ય્સંગ્રહ પ્રગટ થયો જેને વાં્ચીને અનેક ચાહકોના સું્દર પત્રો મળ્યા. આઅને હુ મારુ સદનસીબ સમજુ છુ. આ ઉપરાંત આનેક વિદેશ પ્રવાસો તથા દેશના અનેક સ્થ્ળોઅએ કાવ્ય્વાચન તથા સં્ચાલન કરતા લોકોનો પ્રેમ મળ્યો તે પણ ઇશ્વર્ની ક્રુપા જ હશે. ગુજરાતી ફિલ્મ પાખ વગરના પારેવા માટે બેસ્ટ ગીતકારનો અએવોડ ગુઅજરાત સરકાર તરફથી મળ્યો.

હાલમાં મું્બાઇની રં્ગ્ભૂમી ઉપર જલ અભિષેક નાટ્ક લખવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ. જેને સરસ પ્રતિસાદ મળ્યો. આ ઉપરાંત અંતરયાત્રા નામનુ બીજુ નાટક ૨૭મી જૂને રજુ થયુ. અનેક નાટ્કોમાં ગીતો લખવાની મજા પડી. ટી.વી. સિરિયલ પારકી થાપણ માટે બેસ્ટ ગીતકારનો અએવોડ આએનયત થયો.

આઅ બધુ કરતા કરતા આએટલુ સમજાયુ કે જીવન ખરેખર સું્દર છે.

Advertisements

52 Responses

 1. welcome in blog worlds ! congratulation pls keep it up & up

 2. Hi Mukesh, Your literary journey sounds great. Wish you all the very best.
  Manisha

 3. Unche Nazar Karo Haji Unche haji unche. Kavi, wish u a wonderful response from sensitive readers. Let your words spread in the heart of readers of the world.

 4. Hi Mukesh,

  Congratulations for starting your blog!! You, you are right. Life is beautiful, particularly for those who’s hearts are!!

  Best wishes and warm regards,

  Pulkit Shah

 5. પ્રિય મુકેશભાઈ,

  તમે બ્લોગ શરુ કર્યો એ જાણીને ઘણો આનંદ થયો..
  હવે મારા જેવા તમારી કવિતાઓના રસિકો નવી નવી કવિતાઓ વેબ ઉપર માણી શકશે..

  ક્યારેક સમય મળ્યેથી
  “પંખીઓ ઉડવાના Class નથી લેતા… ભમરો સંગીત નથી શિખ્યો તો ય મીઠું ગાય… માણસ શું શિખ્યો છે ? માણસાઇ
  લંગડાતી …”
  અને
  “પાંચીકા રમતી’તી, દોરડાઓ કુદતી’તી…… ”
  જેવા ગીતો પણ મૂકજો…

  હિમાંશુ અને ચેતના મિસ્ત્રી…
  ચેન્નાઈ…

 6. Dear Mukesh

  Best wishes on your blog.

  You and Hiten bring out a unique blend of sensitivity, straightforwardness and humility to your work. I have seen this reflected in our personal interactions as well.

  Best wishes.

  Himanshu Bhatt

 7. Dear Mukesh,
  Congratulations. A good start. Wish you all the best to make your blog an ideal one.
  At present we are in USA. Attented a programme ‘ Sarjko sathe ek Sanj’ in new jercy.Met Manibhai H Patel,Pannaben,Priti Sengupta and other office bearers of Gujarati Academy. It was an enjoyeble evening.
  Again Congrat.
  With loads of Love,
  Kanu

 8. બ્લૉગજગતમાં સ્વાગત છે મુકેશભાઈ. તમારા સુંદર ગીતો/કાવ્યો હવે તમારા બ્લૉગપર માણવા મળશે.

 9. This is wonderful, Mukesh!!

 10. Navinta ne na thukrao navinta pranposhak che.

  Gr8

 11. અભિનંદન મુકેશભાઈ,

  બ્લૉગજગતમાં આપનું હાર્દિક સ્વાગત … !!

 12. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત મુકેશભાઈ…!

  તમારા જેવા સારા સાહિત્યકારોએ ધીમે ધીમે આ બ્લોગ-જગતમાં જોડાવાની ખરેખર ખૂબ જ જરૂર છે. પોતાનો બ્લોગ બનાવવા માટે અઢળક અભિનંદન અને મબલખ શુભેચ્છાઓ… આશા છે કે આપની જૂની-નવી રચનાઓ નિયમિત નિયમિત માણવા મળતી રહેશે.

 13. welcome to the gujarati blog world….

  Wish to see more of your really nice creations… so keep on blogging…

  Best Regards,

  Jignesh L Adhyaru

 14. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.

 15. welcome to blogjagat … congrats mukeshbhai..!

 16. મુકેશભાઇ

  સારુ થયુ તમે બ્લોગ શરુ કરીદીધો.. કારણ કે આજકાલ વેબ જગતમા તો એવુ એવુ લખાઇ રહ્યુછે …. લખાય તેનો વંધો પણ નથી પરંતુ વેબ વિઝિટ કરવા વાળા એ ને ભારો ભાર દાદ આપે ને ” ત્યારે સાલું લાગી આવે…. ” તમારા ગીતો નો શરુથી જ ચાહક રહ્યો છુ વડોદરામા મંચ પરથી ઘણી વખત સાંભળી ચુક્યો છુ..શિકાગો મા પણ તનમે સાંભળવા ની ઇચ્છા હતી પણ તમે કોઇ કારણ સર ઇંડિયા પરત આવવા વહેલા નીકળી ગયાતા…

 17. Kavi…Wellcome to the blog world….

  Regards
  Gunjan Gandhi

 18. પધારો મુકેશભાઈ!
  ગુજરાતી બ્લોગ જગતનાં આંગણે…..આપનું હાર્દિક સ્વાગત છે.
  આપના જેવી બહુમુખી પ્રતિભાનો સંગ અમને અનેક રીતે ઉપયોગી નિવડશે,નવું-નવું શિખવા/જાણવા અને માણવા મળશે.
  http://www.navesar.wordpress.com

 19. ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત છે.

 20. મુકેશભાઈ,
  તમારો બ્લોગ આજે જ નજરે પડ્યો. તમારી સંવેદનાઓથી સભર અનેકવિધ રચનાઓ અવારનવાર માણી છે. એમાંથી બે-ત્રણ મારા બ્લોગ પર પણ મૂકી છે. સાહિત્ય જગતની તમારી સિદ્ધિઓ વાંચી વિશેષ આનંદ થયો. બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત.

 21. મુકેશભાઇ
  તમારા બ્લોગની લીંક મે મારા બ્લોગમા ‘મને ગમતી વેબસાઇટ’ ના હેડ મા આપેલી છે વાંધો નથી ને? મને મારા ઇ મેલ પર જણાવશો તો આભાર. મારી આગળની કોમેંટ કદાચ તમને ગમી નથી એવુ સ્પષ્ટ જણાઇ આવે છે ભૂલચૂક માફ કરશો… જવાબ મને મારા ઇ મેલ પરજ આપશો.. સહકાર બદલ આભાર

 22. Dear Mukesh,

  Spashht Vichaaro, UTTam shabd chayan, Lavchik bhaashha, DhukhTi nas pakdvaani aavdat, AdbhuT andaaz-e-bayaaN. AabaDhuN laii ne TuN betho chhe. Kavi bijuN shuN joiie Tare? Bas AagaL vaDho.

 23. મુકેશભાઈ… આપનું બ્લોગજગતમાં આવવું એ બહુ મજાની ઘટના છે. સ્વાગત છે.

 24. અચાનક આપનો બ્લોગ જોઈને ખૂબ આનંદ થયો. ઈમેજના દર વર્ષે યોજાતાં પુસ્તક વિમોચન, કવિ સમ્મેલન અને પુસ્તક પ્રદર્શનના કાર્યક્રમના પ્રતાપે આપને રૂબરૂ સાંભળવાનો મોકો પણ ઘણી વખત મળ્યો છે. આટલી નાની વયમાં આપની કલમે ગઝલ અને ખાસ કરીને લયબદ્ધ ગીતો પર જે કુશળતા મેળવી છે તે અબિનંદનને પાત્ર છે. ગુજરાતી બ્લોગજગતમાં આપનું હાર્દિક સ્વાગત છે.

 25. Hi Mukesh,

  Love to see you here. Now, I can get your best and the latest poetries from here very quickly. I don’t have to wait till it is published in KAVITA.

  You are amazing !! Keep updating your blog with your latest work.

  With the best regards,

  Jagruti.

 26. Thanks for your BLOG.
  now,we can constantly in touch with your creations !
  keep it up…..
  all the best…..

  with warm regards.

 27. “કાગળને પ્રથમ તિલક”મારી સામે જ ટેબલ પર પડ્યું છે.પણ હવે તો બ્લોગ પર પણ નવા નવા ગીતો/કાવ્યો મળતા જશે જોઇ ખુબ જ આનંદ થઇ ગયો.બ્લોગ જગતમાં સ્વાગત અને શતશત શુભેચ્છા.

 28. જેમની રચનાઓ હંમેશા પુસ્તકમાં વાંચી અથવા તો બીજાના બ્લોગ માં વાંચી, પણ આજે આપનો પોતાનો બ્લોગ જોયો એટલે આનંદ થયો.
  ખૂબ ખૂબ શુભેચ્છા. . .

 29. Dear Mukesh,
  I’m very happy to read your creation on blog.
  Vinod Valera
  Surendranagar.

 30. મુકેશભાઈ…

  ઓર્કુટમાં હાલમાં મારી નીચેની રચના એ તમારી “ત્યારે સાલું લાગી આવે” રચનાની ચોરી કરેલી રચના છે એવો આરોપ મુકવામાં આવ્યો… પણ સાચી વાત કહું કે મે આજ પહેલાં આપશ્રીનું નામ અને કાવ્યો કશે સાંભળ્યા કે વાંચ્યા નથી…

  ઓર્કુટ પર કોઈકે રણકાર ડોટ કોમની લિંકમાં આપની રચના છે એમ જણાવી.. જે વાંચીને થયું કે મારી રચના કરતાં આપની રચના ખરેખર ઉત્તમ છે.. સ્પીકરની વ્યવસ્થા ના હોવાથી સાંભળવા ના મળી એનો ખેદ છે.. પણ બીજે કશે જઈને જરૂર સાંભળીશ…
  ===================================================

  એને દિલમાં વસાવીએ અને એ જ્યારે દીલ તોડી જાય ત્યારે લાગી આવે.
  એના પ્રેમમાં પાગલ થઈ જઈએ અને એ તરછોડી જાય ત્યારે લાગી આવે.

  મન કહે શું સુંદર ફુલ છે? પછી એને કોઈ તોડી જાય ત્યારે લાગી આવે.
  માળી વસાવે ઉપવનને. પછી કોઈ એને ઉઝાડી જાય ત્યારે લાગી આવે.

  સુખમાં કાયમ સાથ દેનારા. દુખમાં હાથ છોડી જાય ત્યારે લાગી આવે.
  દર્દ કોઈ સમજે ના સમજે પણ જ્યારે કોઈ રડાવી જાય ત્યારે લાગી આવે.

  ઉગતા સુર્યને સૌ કોઈ પુજે. ડુબતાની મજા માણી જાય ત્યારે લાગી આવે.
  પુનમના ચંદ્રને પ્રેમ કરે અને એને અમાસે કાળો કહી જાય ત્યારે લાગી આવે.

  પત્થરને પુજીને લોકો પુણ્ય કમાય. ભુખ્યાને લાત વાગે ત્યારે લાગી આવે.
  પ્રેમની વાત કરે છે જે લોકો એ જ્યારે વેર વાળી જાય ત્યારે લાગી આવે.

  કોઈની પ્રીતમાં ખોવાઈ જઈએ અને એ પુંઠ ફેરવી જાય ત્યારે લાગી આવે.
  કોઈ આંખોમાં સમાઈ જાય અને પછી “સપન” તુટી જાય ત્યારે લાગી આવે.

  :: સપન ::
  ૦૨-૧૨-૨૦૦૮
  ====================================================

  મુળવાત એ છે કે મારા પર જે આરોપ મુકાયો છે એ તદ્દન ખોટો છે. અને એથી જ મે જાતે આ રચના આપને અહી જણાવી છે. મને નથી ખબર કે આપે એ ગઝલ મારી પહેલાં બનાવી કે પછી પણ આ રચના મારા મનમાંથી ઉદભવેલી રચના જ છે.

  આભાર… “સપન” શૈલેષ બી. શાહ.

 31. Hi Mukesh,
  Tane aajej kholyo…majjjaa padi gai..Congrats.

 32. mukesh…nice 2 c lots of gud lyrics-poems..but..i miss ‘ kaalmindh patthar par maathu pachhadataa’…..and..’baa’. u r the best…best kavi and true hearted person.

 33. ગમી જાય,અને જુદી જ જાતનો અનોખો વિચાર વૈભવ

  મનમાં રમતી વાત પીરસી દે એવી સુંદર રચનાઓ ,ઈનામ મેળવી જાય

  પછી વધામણી દેવામાં કેમ ચૂકી જવાય.

  આપની કલમ કમાલ કરતી રહે એવી શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 34. આપની રચના આકાશવાણી-ગ્ભૂજ પર 8 sup. ના પ્રસારીત કરાશે. nanji janjnai, bhuj 9376114962

 35. mukesh bhai u r my god-vijay bhatt

 36. aaje j tamari website ni mulakat thai.
  tamara ghana kavyo vanchya chhe.
  tamara kavyo ghana game chhe. have araam thi vanchva malshe.
  ghanu saru lagyu.
  abhar.

 37. તમારી કવિતાનો હું પહેલેથીજ આશિક છુ .તામાંનેમારા પત્રો મળતા હશે .
  http://palji.wordpress.com

 38. Wish you a very happy and eventful birthday today. May MAA bless you with all joyful ventures.

 39. MUKESHBHAI APANI VIVIDH KAVITAO DWARA KHARE KHAR AAP GUJRATI SAHITYANI SEVA KARI RAHYA CHO,KAIK CHOMASA ANE VARSSAD KAVITA J AAP SAMRATH KAVI CHO A VATNI SAKSHI PURE CHE HU KARYKRAMMA GHANI JAGYAYE APNA NAM ANE KAVITAONI RAJUAT KARU CHU ANE LOKO TALIONA GADGADATTHI VADHAVI LE CHE AJE WEB PARTHI APANI BIJI GHANI KAVITO MALI ANE RADHA PAR KRISHNANO MISSCALL AVTA JE ANAND THAY TENATHI PAN ANEK GANO ANAND VADHU THAYO CHO KYAREK APANNE RUBRU SAMBHALVANI PAN ECHHA CHE
  RANMAL K PARMAR
  LOK SHAHITYAKAR MY CONTEK +919979850502
  TAMURI BOOKS UPLABDH HOI TO PLEASE JANAVJO
  JAYSHREE KRISHNA

 40. Mukeshbhai,
  Namaskar! I am pleasantly surprised to see your blog. I have been your fan for quite some time now and it was indeed my great fortune that I could enjoy your poems recited by you here in Vadodara in August last year for ek kavi ek saanj!! Your poems truly touch my heart.
  Abhinandan and all the very Best!
  Geeta Vakil

 41. બહુ સરસ મુકેશભાઇ, તમારા જેવા ઉત્તમ કવિઓ નેટજગતમાં પ્રવેશે એ સારું ચિન્હ છે. મને વેબમહેફિલ પરથી તમારા બ્લોગની જાણ થઇ.. તમારી કવિતાઓ આમ પણ વાંચવી ખુબ ગમે છે હવે નેટ પર વધુ સહેલું પડશે.

  નવી કવિતા મુકો ત્યારે ઇમેઇલથી જાણ કરી શકો એવી કોઇ વ્યવસ્થા હોય તો બહુ સરસ. બે વખત તમારા બ્લોગની મુલાકાત લીધી પણ હજુ અપડેટ નહોતો થયો એટલે..

  ખુબ ખુબ શુભેચ્છાઓ..

  લતા હિરાણી

 42. હું તમારો બહુ મોટો ચાહક છું મુકેશભાઈ.મને પહેલા માત્ર ગઝલ સાંભળવી અને વાંચવી ગમતી હતી .પણ ગઝલ સીવાય કોઇની કવિતાઓ વાંચવી ગમતી હોય તો એક તમે અને બીજા કૈલાશ પંડિત.ભગવાન કરે તમે આ જ રીતે લખતા રહો અને ગુજરાતી સાહિત્યને આવાજ કવિતા રુપી મોતી આપતા રહો.

 43. wonderful surprise, it’s a great joy to read your blog. Best wishes.
  Nilesh

 44. khub saras blog. tamari kavita ni khub fen chhu. varamvar vachavi game. mare tamari ek kavita jove chhe-patangiyao udvana class nathi bharata ke nathi maccaliyo swimmingpool jaati. pls. send me via e-mail.send me your newer posts also.

 45. aaje j tamara blog ni mulakat thai.
  tamari rachnao khub game chhe,
  have vanvhva malshe,
  tamari navi post mokalabvi shako to ghani abhari thaish.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: