તારો કાગળ

આજે તારો કાગ્ળ મલ્યો.
ગોળ ખાઇને સૂરજ ઊગે એવો દિવસ ગળ્યો

એકે એક શ્બદની આંખો ાજ્વાળાથી છલકે
તારા અક્ષર તારા જેવુ મીઠુ મીઠુ મલકે
મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જૈ ભળયો

તરસ ભરેલા પરબિડિયની વચ્ચે મારી જાત
લે મને પીજા હે કાગળ પછી માંડ્જે વાત
મારો સૂરજ પચિમ બદ્લે તારી બાજુ ઢળયો

Advertisements